શાળા વહીવટ અને કમ્પ્યૂટર સંબંધિત તમામ કામગીરીનું સંપૂર્ણ સોલ્યુશન

આચાર્ય ફિક્સેશન દરખાસ્તનો ચાર્જ રૂ. 300 ઓનલાઈન ચુકવવાના રહેશે. કોઈપણ સ્તરે ક્ષતિ હશે તો સુધારા કરી આપવામાં આવશે.

 

અમારા વિશે

રોજબરોજના જીવનમાં સતત ટેકનોલોજી અને કમ્પ્યૂટરનો વધતા જતા અનિવાર્ય ઉપયોગની સાથે સાધનોની પ્રાપ્યતા તો ક્યારેક સમયની અનુકૂળતાના બાધથી શિક્ષણ તથા અન્ય તમામ ક્ષેત્રોમાં વહીવટી સુગમતા પ્રાપ્ત કરવી તમામ લોકો માટે શક્ય બનતી નથી. આથી અમે તમારા માટે તમારી અનુકૂળતા અને ખૂબ અલ્પ સમયમાં જ આપ આપના વહીવટી તથા ક્મ્પ્યૂટર રિલેટેડ કાર્યો ક્ષતિ રહિત કરી શકો તે માટે એક માધ્યમ પ્રસ્તુત કરીએ છીએ.

+91 8155868455

darsh.eservices@gmail.com

Khambhalia, Devbhumi-Dwarka